Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

રાજુલાના વડ અને હિંડોરણા ગામે જુગાર રમતા ૧૦ ઝડપાયા

 રાજુલા ના વડ ગામ મા જાહેર મા ગજી પતા ના પાના વડે પૈસાની હાર જીતનો જુગાર રમાતો હોય રોકડ રકમ ૧૦,૭૬૦/- ના મુદ્દામાલ સાથે ૧.હસુભાઇ અમરૂભાઇ ધાખડા ઉવ.૩૧ ધંધો-ખેતી રહે.વડ,૨.  ઉમેશભાઇ મુકેશભાઇ વાળા ઉવ.૨૩ ધંધો-મજુરી રહે.છતડીયા, ૩.ખોડુભાઇ જોરૂભાઇ ડાભીયા ઉવ.૨૭ ધંધો-ખેતી રહે.છતડીયા,૪. મહિપતભાઇ ધીરૂભાઇ વાળા ઉવ.૨૫ ધંધો-ડ્રાઇવિંગ રહે.વડનું તેમજ ૧.જયસુખભાઇ વિઠલભાઇ કવાડ ઉવ.૨૮ ધંધો-મજુરી રહે.હિંડોરણા, ૨. ઙ્ગ મંગભાઇ સોંડાભાઇ કવાડ ઉવ.૨૧ ધંધો-મજુરી રહે.હિંડોરણા ૩.સંજયભાઇ અરજણભાઇ ટાણેસા ઉવ.૨૧ ધંધો-પ્રા.નોકરી રહે.હિંડોરણા ૪. કનુભાઇ ભીખાભાઇ સાંખટ ઉવ.૩૨ધંધો-ડ્રાઇવિંગ રહે.હિંડોરણા ૫. ઙ્ગ ધનજીભાઇ વિરાભાઇ ટાણેસા ઉવ.૨૨ ધંધો-ડ્રાઇવિંગ રહે.હિંડોરણા ૬.ઙ્ગ નાનજીભાઇઙ્ગ રામભાઇ કવાડ ઉવ.૨૭ ધંધો-મજુરી રહે.હિંડોરણા આમ, રાજુલા પોલીસ સ્ટેશનના ર્ંઇન્ચા પોલીસ ઇન્સ. એ.પી.ડોડિર્યાં તથા ર્ંપો.સબ.ઇન્સ જી.જી.જાડેર્જાં તેમજ ર્ંએ.એસ.આઇ ભાવેશભાઇ દામોદરભાઇર્ં તથા ર્ંહે.કોન્સ બહાદુરભાઇ દાનાભાઇર્ં તથા ર્ંહે.કોન્સ દિનેશભાઇ વિનુભાઇર્ં તથા ર્ંપો.કોન્સ હરપાલસિંહ વિક્રમસિંર્હં તથા ર્ંપો.કોન્સ ઘનશ્યામભાઇ ભગવાનભાઇર્ં તથા ર્ંપો.કોન્સ અનિરૂધ્ધસિંહ નટુર્ભાં તથા ર્ંપો.કોન્સ મનુભાઇ રામભાઇર્ં તથા ર્ંપો.કોન્સ કનુભાઇ જીલુભાઇર્ં રાજુલા પોલીસ ટીમએ જહેર મા ગજી પતાના પના વડે હારજીત નો જુગર પકડી પાડવામાં સફળતા મળેલ છે.

(1:37 pm IST)