Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

ઘેલા સોમનાથમાં પૂજન અર્ચન

જસદણ : જસદણ તા.૨૨ : જસદણ નજીક ના પ્રસિદ્ઘ દ્યેલાસોમનાથ મંદિરે રાજકોટ જિલ્લા પ્રમુખ અને માર્કેટિંગ યાર્ડના ચેરમેનઙ્ગ ડી.કે.સખીયાએ પૂજા અર્ચના કરી હતી. જેમનુંઙ્ગ સાલ ઓઢાડી સ્વાગત મંદિર ના વહીવટદાર મનુભાઈ શીલુએ કર્યું હતું. આ પ્રસંગે જસદણ શહેર યુવા ભાજપ મહામંત્રી કાર્તિકભાઈ હુદડ. સહીતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. તે તસ્વીર (તસ્વીર : ધર્મેશ કલ્યાણી, જસદણ)

 

(1:37 pm IST)