Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

ઉનામાં ૯૬ હજાર રોકડ સાથેનો થેલો ર શખ્સો ઝૂટવી ગયા

ઉના તા. ર૩ :.. પીજીવીસીએલના કર્મચારી પ્રવિણભાઇ વાઢેર બેન્ક શાખામાંથી ૯૬૮૯પ રોકડ ઉપાડીને બાઇક ઉપર જઇ રહેલ ત્યારે ટ્રાફીકના ઉભા રહેતા ર અજાણ્યા શખ્સો રોકડ સાથેનો થેલો ઝૂંટવી ગયા હતાં.

આ અંગે પોલીસ સ્ટેશનને જાણ કરતા ફરીયાદ નોંધવાને બદલે માત્ર અરજી લઇને આશ્વાસન આપ્યું હતું.

(11:33 am IST)