Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

જુનાગઢમાં ૪ મહિલા જુગાર રમતા ઝડપાઇ

જાહેરમાં જ પાટલો માંડી દીધો'તો

જુનાગઢ તા. ર૩ : જુનાગઢના દોલતપરામાં શાંતેશ્વર મંદિરવાળી શેરીમાં રહેતા જીતેશ ધીરૂભાઇ રાઠોડના મકાનના ખુણા પાસે તેની પત્ની જીજ્ઞા સહિતના મહિલાએ જારેમાં જુગાર શરૂ કર્યો હતો.

આ અંગેની જાણ થતા એડીવીઝનના પોલીસ સ્ટાફે દરોડો પાડીને જીજ્ઞાબેન જીતેશ તેમજ શારદાબેન ચેસરાવભાઇ, જીજ્ઞાશાબેન રાજેશ ગુજરાતી અને હીના સંજયભાઇ ગોહિલને રૂ.૩૪પ૦ની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લઇ તમામની વિરૂધ્ધ ધોરણની કાર્યવાહી કરી હતી.

(1:00 pm IST)