Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

જામનગર જિલ્લામાં ભાજપના મંડલના હોદેદારોની નિમણુંક

જામનગર તા. ર૩ :.. આગામી સમયમાં સંગઠનને વધુ મજબુત કરવા માટે જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલની સુચનાથી જિલ્લા સંરચના અધિકારી બાબુભાઇ જેબલીયા, જિલ્લા પ્રભારી ધનસુખભાઇ ભંડેરી સાથે પરામર્શ કરી તાલુકા મંડલના હોદેદારોની નિમણુંકો મંડલના પ્રમુખો દ્વારા કરવામાં આવેલ છે.

જામનગર તાલુકા ભાજપના પ્રમુખ મુકુંદભાઇ સભાયા દ્વારા મહામંત્રી તરીકે (૧) પ્રવિણભાઇ વશરામભાઇ કટેશીયા (ર) જાડેજા મહેન્દ્રસિંહ બળવંતસિંહ ઉપપ્રમુખ તરીકે (૧) કણઝારીયા વિઠ્ઠલભાઇ મેઘજીભાઇ (ર) દલસાણીયા ભરતભાઇ ધનજીભાઇ (૩) લખીયર બેચરભાઇ ગગજીભાઇ (૪) જાડેજા અજીતસિંહ હાલાજી (પ) ખીમાણીયા બીપીનભાઇ પરબતભાઇ તથા મંત્રી તરીકે (૧) ચૌહાણ પ્રવિણભાઇ કાનજીભાઇ, (ર) મીનાક્ષીબેન નીતિનભાઇ ભેંસદડીયા (૩) જાડેજા રીટાબા નિકુલસિંહ (૪) જગદીશ જેઠાભાઇ નકુમ તેમજ ખજાનચી તરીકે બોરસદીયા વિઠ્ઠલભાઇ નાનજીભાઇની નિમણુંક કરેલ છે.

લાલપુર તાલુકા ભાજપના પ્રમુખ અરશીભાઇ કરંગીયા દ્વારા મહામંત્રી તરીકે (૧) અકબરી ભરતભાઇ તથા (ર) ચૌહાણ ભવાનભાઇ, ઉપપ્રમુખ તરીકે (૧) જાડેજા ધર્મેન્દ્રસિંહ દીલુભા (ર) વસરા ગોવિંદભાઇ રામભાઇ, (૩) નંદાણીયા જેશાભાઇ રામશીભાઇ (૪) કંચવા રંજનબા રવિન્દ્રસિંહ (પ) નાગપરા ભાવેશભાઇ ધરમશીભાઇ (૬) ચાવડા કેશુરભાઇ ભાયાભાઇ, મંત્રી તરીકે (૧) કથીરીયા જયાબેન જમનભાઇ, (ર) વાણીયા જયાબેન જેન્તીભાઇ (૩) ખેતીયા મંજૂલાબેન રમેશચંદ્ર (૪) વાછાણી ભાવિકાબેન ધર્મેશભાઇ (પ) જાડેજા જીતેન્દ્રસિંહ મંગળસિંહ (૬) ગાગીયા રમેશભાઇ ધરણાંતભાઇ તથા કોષાધ્યક્ષ તરીકે આયડી નારણભાઇ લાખાભાઇની નિમણુંક કરી છે.

ધ્રોલ તાલુકા ભાજપના પ્રમુખ નવલભાઇ મુંગરા દ્વારા મહામંત્રી તરીકે (૧) જેન્તીભાઇ કગથરા તથા (ર) બ્રીજરાજસિંહ બાબભા જાડેજા, ઉપપ્રમુખ તરીકે (૧) જાગૃતીબેન સંજયભાઇ નકુમ (ર) કાંતીલાલ પ્રેમજીભાઇ ભીમાણી (૩) ચંદુલાલ મગનભાઇ પનારા (૪) મનસુખભાઇ દામજીભાઇ ચભાડીયા (પ) ભગીરથસિંહ કનુભા જાડેજા મંત્રી તરીકે (૧) રામસિંહ બહાદુરસિંહ જાડેજા, (ર) મસરૂભાઇ રઘાભાઇ ભુંડીયા (૩) ભરતભાઇ ભગાભાઇ માલાણી (૪) શીતલબેન ચેતનભાઇ ડાંગર તથા કોષાધ્યક્ષ તરીકે મુકેશભાઇ ભવાનભાઇ કાશીયાણીની નિમણુંક કરી છે.

જોડીયા તાલુકા ભાજપના પ્રમુખ ભરતભાઇ દલસાણીયા દ્વારા મહામંત્રી તરીકે (૧) જયસુખભાઇ રણછોડભાઇ પરમાર (ર) અરવિંદભાઇ દેવશીભાઇ રાઠોડ ઉપપ્રમુખ તરીકે (૧) ઘનશ્યામભાઇ મગનભાઇ રાઠોડ (ર) ઠાકરશીભાઇ ગાંડુભાઇ ભીમાણી (૩) રૂપાબેન હાર્દિકભાઇ (૪) બાબુલાલ પુનાભાઇ હિંગડા, (પ) જનકભાઇ હરીભાઇ સોલંકી (૬) ભીખાભાઇ કાનજીભાઇ કાસુંદ્રા મંત્રી તરીકે (૧) જયવંતસિંહ ઘનશ્યામસિંહ વાઘેલા (ર) માણસુરભાઇ ભગવાનજીભાઇ સવસેટા (૩) કંચનબેન જેન્તીભાઇ ટાંક (૪) ભારતીબેન રમેશભાઇ કગથરા (પ) વઘોરા જીતેન્દ્ર કારૂભાઇની નિમણુંક કરેલ છે.

જામજોધપુર શહેર ભાજપના પ્રમુખ જયેશભાઇ ભાલોડીયા દ્વારા મહામંત્રી તરીકે (૧) ગોસ્વામી રમેશગીરી વલ્લભગીરી તથા (ર) નાનવડા મુકેશભાઇ બાબુભાઇ, ઉપપ્રમુખ તરીકે (૧) પીપરોતર જયેશભાઇ દેવાણંદભાઇ (ર) ખાંટ નયનાબેન ભાવેશભાઇ (૩) રાબડીયા અલ્પાબેન જયેશભાઇ (૪) કાંજીયા ભાવેશભાઇ રતીલાલ (પ) મહેતા સુનીલભાઇ ગુણવંતભાઇ, (૬) વાછાણી દિનેશચંદ્ર મહિદાસ, મંત્રી તરીકે (૧)ખાંંટ સીમાબેન એમીભાઇ (ર) જાવીયા રવી અશ્વીનભાઇ (૩) રાબડીયા પુષ્પાબેન હરીભાઇ (૪) વડાલીયા તારાબેન જયસુખભાઇ (પ)વરાસડા દર્શનભાઇ કમલેશભાઇ (૬) તોતીયા મોહનભાઇ વીરજીભાઇ તથા કોષાધ્યક્ષ તરીકે સીણોજીયા કીરીટભાઇ લાલજીભાઇની નિમણુંકની જાહેરાત કરેલ છે.

 જામજોધપુર તાલુકા ભાજપના પ્રમુખ જગદીશભાઇ તેજાભાઇ ડોડીયા દ્વારા મહામંત્રી તરીકે (૧) બડીયાવદરા માયાભાઇ જીવાભાઇ તથા (ર) હીરપરા પરેશભાઇ ઘેલાભાઇ ઉપપ્રમુખ તરીકે (૧) હુથજ્ઞ રાજેશભાઇ બાબુભાઇ (ર) ખાંટ રાજેશભાઇ બાબુભાઇ (૩) કદાવલા ગોવિંદભાઇ સવદાસભાઇ ૪) ાઆંબલીયા હરદાસભાઇ જીવાભાઇ (પા ડાભી અરવિંદભાઇ જેરામભાઇ (૬) જાડેજા કિશોરસિંહ શકિતસિંહ મંત્રી તરીકે (૧) વેજાભાઇ નાજાભાઇ રાઠોડ (ર) ડઢાણીયા ભાવનાબેન  નાનજીભાઇ (૩) ભડાણીયા ચેતનાબુન મનોજભાઇ (૪) કરંગફીયા ભીનીબેન વલ્લભભાઇ (પ) પરમાર  રૂપલબેન નિકુંજભાઇ (૬) કોટા રૂડીબેન ભીખાભાઇ તથા કોષાધ્યક્ષ તરીકે પરમાર સંજનાબેન દેવાભાઇની નિમણુંક કરેલ છે.

જિલ્લા ભાજપ  પ્રમુખ શ્રી ચંદ્રેશભાઇ  પટેલ દ્વારા આ કરાયેલ આ નિમણુંકને કૃક્ષી  મંત્રી આર.સી.ફીળદુ, સાંસદ શ્રી પુનમબેન માડમ, રાજયમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) જિલ્લા મહામંત્રી ડો. વિનોદ ભંડેરી, પ્રવિણ સિંહ જાડેજા,ચેતનભાઇ કડીફવાર ધારાસભ્ય  રાઘવજીભાઇ પટેલ પુર્વ ધારાસભ્યો ચીમનભાઇ શાપરીયા, બ્રીજરાજસિંહ જાડેજા, મેઘજીભાઇ ચાવડા, વલ્લભભાઇ ધારવીયા, જિલ્લા ભાજપના પુર્વ પ્રમુખો સુર્યકાંતભાઇ મઢવી, ડો.પી.બી.વસોયા, રમેશભાઇ મુંગરા, જિલ્લા પંચાયત વિપક્ષ નેતા હસુભાઇ કણજારીયા, જાડાના ચુરમેન દિલીપસિંહ ચુડાસમા  પ્રદેશ કારોબારી સભ્ય રાજેન્દ્રસિંહ જાડેજા પુર્વ મહામંત્રી દિલીપભાઇ ભોજાણી મનોજભાઇ ચાવડીયા તથા વનીતાબેન ફળદુ સહીતના આગેવાનોએ નિમણુંક પામેલ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા છે.

(11:33 am IST)