Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

વિસનગરમાં કારના કાચ ફોડીને રૂ.૧ લાખની લૂંટ

વિસનગરઃ વિસનગર જિલ્લાના ગુંજા ગામના રમેશભાઇ લવજીભાઇ ચૌધરીએ એસબીઆઇમાંથી રૂ.૧ લાખની રકમ ઉપાડીને કારમાં મુક્યા હતા. ત્‍યારબાદ લૂંટારૂઓએ કારના કાચ ફોડીને રૂૂ.૧ લાખની લૂંટ કરીને નાસી છૂટતા વિસનગર ડી-સ્‍ટાફના પીએસઆઇશ્રી રાઠોડ અને સ્‍ટાફે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(5:32 pm IST)