Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

ટંકારાના રાજાવડ ગામમાં ૨ ઇંચ વરસાદમાં સર્વત્ર પાણી-પાણી થઇ જતા લોકરોષઃ દબાણો હટાવવા માંગણી

ટંકારા: ટંકારા તથા ટંકારા નજીક ગામડાઓમાં ગઇકાલે સાંજે જોરદાર વરસાદ પડેલ ટંકારા માં ૬૭ મી.મી વરસાદ પડેલ આજુબાજુ ના નજીક ના ગામડાઓમાં ૧ થી ૨ ઈચ વરસાદ પડેલ છે .

ટંકારા તાલુકા ના રાજાવડ ગામે જોરદાર વરસાદ પડતાં ગામમાં શેરીઓ તથા ઘરોમાં પાણી ભરાયેલ

આ અંગેની જાણ થતાં એલ .ડી એમ અનિલ ગોસ્વામી ટંકારા તાલુકા વિકાસ અઘિકારી ડેપ્યુટી મામલતદાર પી .એસ.આઇ સકૅલ તલાટી ક્રમ મંત્રી વિગેરે ની ટીમ દોડી ગયેલ

છેલ્લા બે ત્રણ વષૅ થી વરસાદ ના પાણી ના નિકાલ નો પ્રશ્ર્ન છે પાણી નિકાલ માં અડચણ રૂપ દબાણો તાત્કાલિક હટાવવા ની ગ્રામજનો એ માંગણી કરેલ જે તાકીદે યોગ્ય કરાશે તેવી ખાત્રી અપાયેલ .

(5:27 pm IST)