Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

ધીરૂભાઇ ગોહેલ બનશે મેયરઃ જુનાગઢમાં ડે.મેયરની રેસમાં મહેન્દ્રભાઇ મશરૂ-ગિરીશભાઇ કોટેચા

જુનાગઢ તા.૨૩: જુનાગઢ કોર્પોરેશનની ચૂંટણીમા ભાજપનો ભવ્ય વિજય થતા હવે મેયર અને ડેપ્યુટી મેયર કોણ બનશે તેની ચર્ચા જાગી છે.

જુનાગઢ કોર્પોરેશનમા હવે મેયર તરીકે ધીરૂભાઇ ગોહેલ સતાનુ સુકાન સંભાળશે.

જયારે ડેપ્યુટી મેયર તરીકે મહેન્દ્રભાઇ મશરૂ અને ગિરીશભાઇ કોટેચાના નામની ચર્ચા થઇ રહી છે.

(3:47 pm IST)