Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

જામનગરના વાલસુરામાં મેરા ડાક ટિકીટ અભિયાન

જામનગર : વાલસુરા ખાતે ૧૮ મી જુલાઇએ 'મેરા ડાક ટિકીટ' અભિયાનનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ  તકે જામનગર ટપાલ વિભાગના અધિક્ષક ટી. એન. મલેક દ્વારા ભારતીય નૌ સેના વાલસુરાનાં કમાન અધિકારી, કમાંડર સી. રઘુરામ, વી. એસ. એમ. ને સોંપવામાં આવ્યો હતો. ટી. એમ. મલેક, એસ. પી. ઓ. જામનગર અને ડાક ટિકીટ સંગ્રહકાર અશોક પંડયાનું સન્માન કરાયુ હતું.

(1:17 pm IST)