Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

જામનગરની એમ.એસ. સ્કૂલમાં ડ્રોઇંગ-કલરિંગ હરિફાઇ

જામનગર : એમ.એસ. સ્કૂલમાં કે.જી.થી ૭ અંગ્રેજી માધ્યમ તેમજ ૧થી ૮ ગુજરાતી માધ્યમના તમામ વિદ્યાર્થીઓ માટે 'રેઇની સીઝનના' વિષય પર ડ્રોઇંગ તથા કલરિંગની હરિફાઇનું આયોજન કરવામાં આવેલ જેમાં તમામ વિદ્યાર્થીઓએ પોતાની આગવી શૈલીમાં ડ્રોઇંગ બનાવી હરિફાઇને સફળ બનાવી હતી, સ્પર્ધાને અંતે નંબર મેળવેલ તમામ વિદ્યાર્થીઓને સર્ટીફીકેટસ તથા ઇનામ આપી  શાળા દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.  ગુજરાતી માધ્યમના ધોરણ-૧માંથી ચાવડા શિવાની, મધોડીયા મયુરી, ચોવટીયા ધ્રુવ, ધોરણ-રમાંથી ચૌહાણ અંશ, સોનગરા કેવલ, કપુરીયા હિત, ધોરણ-૩ માંથી વિસાવાડીયા નવ્યા, સભાયા રક્ષિત, પાંડવ ધ્રુવી, ધોરણ-૪માંથી ગડારા શ્રેય, ગડારા અંશ, રાબડીયા ધાર્મી, ધોરણ-પમાંથી અગ્રાવત તુલસી, ભાટુ પાર્થ, દુધાગરા ભાગ્યશ, ધોરણ-૬માંથી ચનીયારા પ્રાર્થના, કપુરિયા નેહલ, ચાવડા સ્ચીન, ધોરણ-૭માંથી કવૈયા ધ્રુવીલ, સોનગરા હર્ષિલ, ભંડેરી નમ્રતા, ધોરણ-૭માંથી હાપલીયા ઉદય, વસોયા વૃષ્ટિ, મંગરા દિયા, અંગ્રેજી માધ્યમના એલ.કે.જી. માંથી સાફા પૂજા, નારિયા ધર્મ, બુસા પર્વ, યુ.કે.જી. માંથી ભંડેરી ઉત્સવ, ભંડેરી યોગી, સોઢા ઉર્વશીબા, ધોરણ-૧માંથી ચોલેરા દેવેન, નાથ દક્ષ, વસોયા પ્રથમ, ધોરણ-રમાંથી ભંડેરી ક્રિષા, ગઢીયા ધ્યેય, ગોધાનીયા વત્સલ, ધોરણ-૩માંથી ચોવટીયા નીધિ, સંઘાણી ખુશાલી, સોનગરા અનુરાગ, ધોરણ-પમાંથી મંગરા ત્વીશા, ભંડેરી સ્મિત, ધોરણ-૬માંથી સંઘાણી આસ્થા, સોલંકી અરવિંદસિંહ, સક્ષસેના શિવ, ધોરણ-૭માંથી કણજારીયા મોહીત, શાહ અંકિતા, શિશુપાલસિંહ સોઢા, કાજલબેન પાઢ (પ્રિન્સીપાલ), જાગૃતિબેન ગોસાઇ (પ્રિન્સીપાલ), અનિતાબેન પાને (એચ.ઓ.ડી.), હાર્દિકભાઇ મહેતા (એડમીન હેડ) તથા શાળાના સમગ્ર સ્ટાફના અથાગ પરિશ્રમને બિરદાવ્યો હતો. (તસ્વીર-અહેવાલઃ મુકુંદ બદિયાણી-જામનગર)

(1:16 pm IST)