Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

મોરબી રોટરી કલબ તરફથી શાળાને ૨૦ બેંચ અર્પણ

મોરબી : મોરબી સ્થિત દોશી એમ.એસ અને ડાભી એમ.આર હાઈસ્કૂલ ખાતે રોટરી કલબ મોરબી તરફથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થવાના હેતુથી ૨૦ બેંચ શાળાને અર્પણ કરવામાં આવી હતી તેમજ સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતુંઙ્ગ જે શુભકાર્યમાં રોટરી કલબના પ્રેસિડન્ટ રૂપેશભાઈ પરમાર (કવિ જલરૂપ) સેક્રેટરી અબ્બાસભાઈઙ્ગ લાકડાવાલા, પ્રોજેકટ ચેરમેન સિદ્ઘાર્થભાઈ જોષી, હરીશભાઈ શેઠ,  યશવંતભાઈ પરમાર, ભાવેશભાઈ પારેખ, રાજવીરસિંહ સરવૈયા, ભરતભાઈ કાનાબાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રોટરી કલબના પ્રેસિડન્ટ રૂપેશભાઈ પરમારે સ્કૂલના શિક્ષક વેકરીયા સાહેબને સ્મૃતિ ચિહ્રન અર્પણ કર્યું હતું. બેંચ અર્પણ સમારંભની તસ્વીર.

(12:19 pm IST)