Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

ધોરાજી સ્કુલના વિદ્યાર્થીઓ પોલીસ સ્ટેશને પહોચ્યા

 ધોરાજી : ધોરાજીની અંકુર સ્કૂલના વિદ્યાર્થીઓ આજે ધોરાજી પોલીસ સ્ટેશનની એક મુલાકાત કરવા આવ્યા હતા ત્યારે ધોરાજી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર વી.એચ જોશીએ પોલીસ સ્ટેશનની મુલાકાતે આવેલા દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું અને પી.એસ.આઈ વસાવા તથા એકાઉન્ટ હેડ કિરણબેનની આગેવાનીમાં વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવી હતી. તેમજ બાળકોને વિવિધ હથિયારો અંગે તથા ગુન્હાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું. હરેશભાઇ કોટડીયા અને શિક્ષકોઙ્ગ એ માગદર્શનઙ્ગ ઙ્ગઆપેલ હતું તે પ્રસંગની તસ્વીર.

(12:18 pm IST)