Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

વડિયાના બરવાળા બાવળમાં ખેતમજુરનું વિજ શોકથી મોત

વડિયા, તા. ર૩ : વડિયા તાલુકાના બરવાળા બાવળ ગામે વજુભાઇ દોગા ની વાડી ખેતરે એમ પી અલીરાજપુર જીલ્લા તાલુકો જોબટ ગામ કીલાણા સાઈડના મજૂરો રોજીરોટી માટે મહેનત કરી રહયા છે ત્યારે આજે બાલુભાઈ કેરીયાભાઈ ઓસમીયા ઉ 60 નામનો મજુર ખેતરમાં કામ કરી રહ્યો હતો.

ત્યારે ખેતરમાં pgvcl ના પોલ ના વાયરો ખેતરમાં પડેલ મજૂરને વિજવાયરોમા સાઙ્ખર્ટ લાગતા દ્યટના સ્થલેજ મોત નીપજયું તે દરમ્યાન સ્થાનિક અને વાડી માલિકને જાણ થતા વડિયા pgvcl અને પોલીસને જાણ કરી વડિયા પોલીસ અને pgvcl સ્ટાફ દ્યટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી બાદ વડિયા સિવિલ ખાતે પીએમ માટે ખસેડાયા.

(11:35 am IST)
  • મધ્યપ્રદેશ સરકાર આંતરાષ્ટ્રીય સરકાર આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ગોલ્ડ જીતનારને ૨ કરોડ રૂપિયા આપશે : ભોપાલઃ ઈન્ટરનેશનલ કોમ્પિટિશનમાં પ્રત્યેક ગોલ્ડ મેડલ વિજેતાઓને બે કરોડ રૂપિયાનું ઈનામ આપવાની મધ્યપ્રદેશ સરકારે જાહેરાત કરી છે access_time 1:10 pm IST

  • કેન્દ્ર અને ત્યારબાદ રાજયો માટે ફરજીયાત લઘુતમ વેતન આવી રહેલ છે : કેન્દ્રીય કર્મચારીઓ માટે કેન્દ્ર સરકાર તુર્તમાં ફરજીયાત લઘુતમ વેતન આપવાનું જાહેર કરી રહી છે : એ જ પદ્ધતિ રાજય સરકારોએ પણ અમલમાં મૂકવાની રહેશે : તમામ પ્રકારના ધંધાર્થીઓ માટે ભૌગોલિક પરિસ્થિતિ અને 'સ્કીલ'ના આધારે મીનીમમ વેઈજ - લઘુતમ વેતન સુચવાશે access_time 11:23 am IST

  • બેંગ્લોરમાં અચાનકજ આવતા ૪૮ કલાક માટે ધારા ૧૪૪ લાગુ કરી દેવાઈ : શહેરના બધા પબ અને બાર ને આજે સાજે ૬ વાગ્યાથી ૨૫મી સવારે ૬ વાગ્યા સુધી બંધ રાખવાનો આદેશ અપાયો : કર્નાટકના રાજકારણમાં કઈક મોટી સખળડખળ થઈ રહ્યાના સંકેત access_time 6:03 pm IST