Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

ચલાલા બસસ્ટેન્ડમા અજાણી વ્યક્તિને હાટૅ એટેક આવતા મૂત્યુ: અમરેલીથી ચલાલાની ટિકિટ મળી :મૃતકની ઓળખ માટે તજવીજ

 

ચલાલા બસસ્ટેન્ડમા અજાણી વ્યક્તિને હાટૅ એટેક આવતા અવસાન, મૂતકની ઓળખ થઈ નથી,

ચલાલા બસ સ્ટેન્ડ માં કોઈ અજાણી વ્યક્તિ છે કે જેમને અચાનક હાર્ટ એટેક આવી ગયેલ હોવાથી તેમનુ અવસાન થયેલ છે. આજે આશરે 5 વાગ્યા આસપાસ તેમની પાસેથી અમરેલી થી ચલાલાની એસ.ટી.બસની ટીકીટ મળેલ છે

સારવાર અથેૅ ચલાલા સરકારી દવાખાને લઇ જતા મૃત્યુ જાહેર કર્યા છે.મૂતકની ડેડબોડી હાલ ચલાલા સરકારી દવાખાને રાખવામા આવેલ છે.અને મૃતકની ઓળખ મૅળાવવા તજવીજ હાથ ધરી છે 

(12:43 am IST)