Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

અમરેલીના બાબરા-લીલયા ખાતે ટ્રક એસોસિએશનની રેલી;આવેદનપત્ર પાઠવ્યું

અમરેલી :દેશભરમાં ટ્રાન્સપોર્ટરોએ હડતાળ પાડી છે  ટ્રાન્સપોર્ટરો પોતાની માગણી પર અડગ છે. પોતાની માગણી પુરી કરવા માટે વિવિધ કાર્યપધ્ધતિ અપનાવી રહ્યા છે. લીલીયા ખાતે ટ્રક એસોસીએશને એક વિશાળ રેલી કાઢી હતી. અને સાથે મામલતદારને પણ આવેદન આપવામાં આવ્યુ હતું.બીજી તરફ હડતાળના ચોથા દિવસે બાબરાના ટ્રક એસોસીએશનના પ્રમુખ તેમજ અગ્રણીઓએ મામલતદારની કચેરી પર જઇને પોતાની માંગો માટે આવેદન આપ્યું હતું

(1:21 am IST)