Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

ભાવનગર પોલીસને આરએફએની બટાલીયન દ્વારા માર્ગદર્શન

 ભાવનગર પોલીસ હેડ કવાર્ટર ખાતે આર.એ.એફ.ની બટાલિયન દ્વારા સ્પેશ્યલ ઈકવીપમેન્ટ અંગે વિવિધ પ્રકારની સમજ તેમજ ડેમોસ્ટ્રેશન કરી બતાવવામાં આવેલ. જે જિલ્લા પોલીસ કર્મચારીઓ માટે પોતાની ફરજ દરમ્યાન ખૂબ જ ઉપયોગી નિવડે તેવુ હતુ. જેમા ભાવનગર પોલીસ હેડ કવાર્ટસ ખાતે ૧૨૫ પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા (તસ્વીરઃ વિપુલ હિરાણી દ્વારા)

(12:11 pm IST)