Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

ઉનામાં રોડના નબળા કામ

 ઉનાઃ ચોમાસા દરમિયાન ત્રિકોણબાગ થી ભાવનગર તરફ જતા ડાબી બાજુએ ગટરના નબળાં કામના હિસાબે અનેક વાહનોનો ભોગ લીધો એવામાં ધોકડવા રોફ તરફ જતા રોકડીયા હનુમાન મંદિરની નજીક વધુ એક નબળી કામગીરી વાળો રસ્તો નજરે આવતા એસ.ટી.ે બસ દિવ રાજકોટ બસ રોડ બેસી જતાં ફસાઇ હતી તે તસ્વીર (તસ્વીર નિરવ ગઢયા, ઉના) (૧.૯)

 

(10:18 am IST)