Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

વડિયામાં એક ઇંચઃ રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ધુપ-છાંવ સાથે ઝાપટા

રાજકોટ તા.ર૩ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ધુપ-છાંવનો માહોલ યથાવત છે.

આવા વાતાવરણ વચ્‍ચે અમરેલી જીલ્લાના વડિયામાં ૧ ઇંચ વરસાદ પડયો છે.

જયારે અમરેલી, રાજુલા, બગસરા, તલાલા, વેરાવળ, સુત્રાપાડામાં  ઝાપટા વરસ્‍યા છેે.

(3:57 pm IST)