Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

જૂનાગઢ મહાજનમાં ફરી કોટેચા સક્રિય

જુનાગઢ, તા.૨૩: રઘુવંશી સમાજના ૫૬ની છાતી ધરાવતા આગેવાન ગીરીશભાઈ કોટેચા મહાજનમાં સક્રીય થઈ ધૂરા સંભાળી રહ્યા હોવાની વાત વાયુવેગે સમાજમાં પ્રસરી વળતા આનંદની લાગણી જોવા મલી રહી છે અને ગીરીશભાઈ પર અભીનંદન આપવાની સાથે સહકારની ખાત્રી પણ આપી રહ્યા છે.

 

(1:10 pm IST)