Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

સુરેન્દ્રનગરમાં યોગ દિનની ઉજવણી

 વઢવાણ : આઠમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસે સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડિકલ કોલેજ પાસે સી જી એસ ટી ડિવિઝન ઓફિસમાં યોગ શિબિર નું આયોજન કરવામાં આવેલ. આ પ્રસંગે આસિસ્ટન્ટ કમિશનર લલિતકુમાર વી. મકવાણા, સુપ્રિટેન્ડન્ટ વી.એન. કુંડલીયા તથા ટી. એમ. પરમાર, સી જી એસ.ટી . ઇન્સ્પેકટર મોહિત પ્રજાપતિ, મહેન્દ્રસિંહ, નરેશકુમાર,  રવિન્દ્ર કુમાર,કપિલ વિજય વર્ગીય તથા ડી.એલ. રાણા, આર.એમ. વાગડિયા વગેરે અધિકારીઓએ યોગાસન કરી આઠમાં વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી તે તસ્વીર.

(1:19 pm IST)