Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા સોમનાથ મહાદેવનાં દર્શને

પ્રભાસ પાટણ  વેરાવળઃ પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા સોમનાથ મહાદેવનાં દર્શને પધારેલા હતા તેઓએ સોમનાથ મહાદેવ દર્શન ગંગાજળ અભિષેક અને પૂજા અર્ચના કરેલ હતી તેમનુ સોમનાથ ટ્રસ્‍ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા સન્‍માન કરવામાં આવેલ હતું.(તસ્‍વીર-અહેવાલઃ દિપક કક્કડ (વેરાવળ) દેવાભાઇ રાઠોડ (પ્રભાસપાટણ)

(11:47 am IST)