Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

સૌરાષ્‍ટ્ર તરફ વાદળોનો પ્રવાહ

રાજકોટઃ ઈન્‍સેટ તસ્‍વીરમાં સૌરાષ્‍ટ્ર ઉપર ઘટાટોપ વાદળોનો પ્રવાહ જોવા મળે છે. આજે રાજયના અનેક શહેરોમાં વરસાદી માહોલ છે. હવામાન વિભાગે કહ્યું છે કે આ સપ્‍તાહના અંતમાં વરસાદી વિસ્‍તારોનું પ્રમાણ વધશે.

 

(11:08 am IST)