Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

પૂનમબેન યોગ શિબિરમાં

 જામનગર : સાંસદશ્રી પૂનમબેન માડમએ યોગ દિન નિમિત્ત્।ે જામનગર શહેર ભાજપ દ્વારા આયોજિત વોર્ડ નં. ૩ વિશ્વકર્માની વાડી ખાતે યોગ શિબિરમાં ભાગ લીધો હતો. આ વર્ષે યોગ દિવસની થીમ યોગા ફોર વેલનેસ છે, ત્યારે સાંસદશ્રીએ શારીરિક અને માનસિકની સાથે જ લોકોને સામાજિક સ્વાસ્થ્ય પણ જાળવવા અને વિશ્વને એક સકારાત્મક સંદેશ આપવા અપીલ કરી હતી.

(1:09 pm IST)