Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

ભાવનગરમાં વધુ પ કોરોનાના કેસ : કુલ કેસ ર૦૦

 ભાવનગર, તા. ર૩ :  ભાવનગરમાં આજે અષાઢીબીજના દિવસે સવારમાં કોરોનાના વધુ પ કેસ પોઝિટીવ આવ્યા છે.

જેમાં અનુક્રમે નિલેશભાઇ શુકલભાઇ (ઉ.વ.૩પ) (મહુવા), ધીરૂભાઇ પ્રેમજીભાઇ મેર (ઉ.વ.૬ર) તળાજા, કમલેશભાઇ ચતુભાઇ હડિયા (ઉ.૩૪) તળાજા, અમરભાઇ ભાણજીભાઇ બારૈયા તિલકનગર ભાવનગર, શરીફાબેન અબ્દુલ કરીમભાઇ પટણી ગીતા ચોક ભાવનગરનો સમાવેશ થાય છે.  આ પાંચ કેસ સાથે ભાવનગરમાં કુલ આંકડો ર૦૦ને આંબ્યો છે.

(3:50 pm IST)