Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

સાવરકુંડલામાં ફરીવાર મેઘો મંડાયો :ધારીમાં ધીમીધારે મેઘરાજાની પધરામણી

 

રાજકોટ :આજે બપોર બાદ રાજકોટ સહીત સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવ્યો હતો આકાશમાં કાળા ડિબાંગ વાદળાઓ ઘસી આવ્યા બાદ ઠેર ઠેર વરસાદ વરસ્યો હતો અમરેલીના સાવરકુંડલામાં પણ મેઘરાજાએ દેખા દીધી હતી. સમગ્ર પંથકમાં ધીરી ધારે વરસાદના આગમથી લોકોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી

(10:16 pm IST)