Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

જેતપુરના બે શખ્સો દારૂ સાથે ઝડપાયા

રાજકોટ ગ્રામ્ય જીલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક  બલરામ મીણા એ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા માટે સુચના આપેલ જે અન્વયે ધોરાજી  ઇન્સ એમ. વી. ઝાલા સા. તથા પો.સબ ઇન્સ શ્રી પી જે બાટવા તથા એ એસ આઈ એમ ડી મકવાણા તથા પો હેડ કોન્સ બી એચ ગંભીર તથા પો હેડ કોન્સ રવજીભાઈહાપળીયા એમ તથા જયેદ્રસીંહ જેઠવા પો કોન્સ તથા અજયભાઈ ચૂડાસમા પો કોનસ બદ્યા આજરોજ ધોરાજી તોરણીયા પાટીયે નાકાબંદ્યીમા હતા એ દરમ્યાન જૂનાગઢ તરફથી એકટીવા ચાલકને ચેક કરતા તેની પાસેથી ભારતીય બનાવટ નો વિદેશી માર્ક વાળો કંમ્પની શીલ પેક ૭૫૦ એમ.એલ. માપ ની બોટલ મેકડોવેલ્સ વ્હિસ્કી બોટલ નંગ- ૯ કિમત.રૂ. ૨૭૦૦/-  તથા એકટીવા મો સા કી રુ ૧૫,૦૦૦/- મુદામાલ મળી કુલ રૂ. ૧૭,૭૦૦/-નો મુદામાલ મળી આવતા કબ્જે કરેલ છે નીચે (૧) કપીલ ઉર્ફે ટીવૂ દયારામ નીમાવત (૨) નીખીલ બળવંતભાઈ ગોસાઈ રે જેતપૂરને પકડી પાડેલ છે.(તસવીર. કિશોર રાઠોડ ધોરાજી)

(12:02 pm IST)