Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

સોમનાથ વિસ્તારમાં ઉનાળુ બાજરાનો પાક તૈયાર

ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળુ બાજરાનુ વાવેતર પણ મોટા પ્રમાણમાં વાવેતર

પ્રભાસ પાટણ : વેરાવળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળુ બાજરાનુ વાવેતર પણ મોટા પ્રમાણમાં  વાવેતર  કરવામાં આવેલ છે અત્યારે બાજરા ના સારા ભાવો ને કારણે ખેડૂતો બાજરાના વાવેતર તરફ વળેલા છે અને ઉનાળુ બાજરો તૈયાર થયેલ છે વેરાવળના નાવદ્રા ગામે પ્રગતિશીલ ખેડૂત રામસીંગ ભાઈ ચૂડાસમાના ખેતરમાં ઉનાળુ બાજરો તૈયાર થયેલ જોવા મળે છે

(11:51 pm IST)