Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

પોરબંદરમાં એડવોકેટને આર્થિક સહાય આપવા આવેદન

પોરબંદર : કોરોનાની મહામારીને લીધે આર્થિક મુશ્કેલી વધતા એડવોકેટ માટે સરકાર દ્વારા આર્થિક પેકેજ જાહેર કરીને સહાય ચૂકવવાની માંગણી સાથે બાર એસોસીએશનના ઉપપ્રમુખ ભરતભાઇ લાબાણી તથા હોદેદારોએ મુખ્યમંત્રીને આવેદન કલેકટર હસ્તક મોકલી આપેલ તે તસ્વીર.

(12:45 pm IST)