Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

ગોસા(ઘેડ)માં પુરવઠા અધિકારી દ્વારા ચેકિંગ

ગોસા(ઘેડ) :  ઙ્ગ સરકાર શ્રી દ્વારા રેશનીંગ દુકાનેથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રાશન નું વિતરણ ઓફલાઈન ને બદલે ઓનલાઇનઙ્ગ પારદર્શક વિતરણ ગોસા(દ્યેડ) ગામે આવેલ પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર ની રેશનિંગની દુકાને થી થતું હોય ત્યારે આજે પોરબંદર જિલ્લા પુરવઠા અધિકારશ્રી વિવેક ટાંકઙ્ગએ સરપ્રાઈઝ મુલાકાત લઈ લોકોને રેશનીંગના પૂરવઠાનું ઓનલાઇન વિતરણ કરવામાં આવ તું હોય તેનું નિરીકણ કર્યુઙ્ગ હતું.તે તસ્વીર.

(11:59 am IST)