Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

સુત્રાપાડામાં માસ્ક ન પહેરતા લોકો સામે કડક ઝુંબેશ :

સુત્રાપાડા : નગરપાલીકાની ટીમ અને મામલતદારની ટીમ બંને સંકલન કરીને માસ્ક ન પહેરનાર વ્યકિતને દંડની કાર્યવાહી લોકોને જાગૃત થવાની અપીલ કરી હતી તે પ્રસંગની તસ્વીર.(તસ્વીર : રામસિંહ મોરી)

(11:52 am IST)