Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

ગારીયાધાર પીપલ્સ શરાફી સહકારી મંડળીની ૧૦ વર્ષ બાદ ચૂંટણી

ગારીયાધાર તા. ર૩ : પીપલ્સ શરાફી સહકારી મંડળીની આગામી તા. ૯/૬/૧૯ ના રોજ યોજાનારી ચૂંટણીમાં વ્યવસ્થા કમીટીના ૬ સદસ્યો અને પ્રમુખ માટેની રર/પ/૧૯ ના રોજ મંડળી ખાતેથી ૩૦ ઉમેદવારી માટે ફોર્મ ઉપાડાય છે.

તા.ર૪ ના રોજ ફોર્મ ભરવાની છેલ્લી તારીખે કેટલા ઉમેદવારો દ્વારા પોતાની પેનલો રજુ કરવામાં આવશે તે ખબર પડશે.

(11:11 am IST)