Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

જામનગરમાં જન્મદિને ધર્મેન્દ્રસિંહજી જાડેજાનું રકતદાન

જામનગર : ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા જાડેજા)એ જન્મદિવસે રકતદાન કર્યુ હતુ. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર - અહેવાલ : મુકુંદ બદિયાણી, જામનગર)(૪૫.૫)

(10:45 am IST)