Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

લોધીકાના મેટોડામાં ઓકિસજન માટે લાઇનો

ખીરસરાઃ લોધીકાના મેટોડામાં (ઓકિસજન) માટેની લોકોની આ લાંબી લાઇનો બતાવે છે કોરોનાના દર્દીઓ માટે ઓકિસજનની ભારે અછત છે. આ તસ્વીરો જોઇને હ્રદય કંપી ઉઠે છે આંખોમાંથી આંસુ વહી જાય છે.(તસ્વીર-અહેવાલઃ ભીખુપરી ગોસાઇ-ખીરસરા)

(11:25 am IST)