Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

લાઠી તાલુકામાં કોવિડ ૧૯ના ટેસ્ટ માટે ધન્વંતરી રથ શરૂ

દામનગર તા.૨૩ : લાઠી તાલુકા નીચે આવતા ભીંગરાડ ગામ ની પરિસ્થિતિ હાલમાં ખુબજ ખરાબ છે.ધર માં રહો ભય માં નહિ સોશ્યલ મીડિયા દ્વારા સ્થાનિક જાગૃત યુવાનો ની શીખઆરટી પીસીઆર કોઈ ભય વગર કરવો. લાઠી તાલુકા માં મતિરાળા પછી ગામ નું નામ ૨ બીજા નંબર ઉપર છે.

જે પણ લોકો ને લાઠી સિવિલ માં રિપોર્ટ કરાવવો હોય તો ગામના સેવાભાવી યુવાન અને હમેંશા ગામના લોકો ના આરોગ્ય ની ચિંતા કરનાર હરેશભાઈ દરજી ઇકો વાળા સવારે ૯.૩૦ થી ૧૦.૩૦ વાગે લાઠી સિવિલ માં મળવું જેથી સિવિલ માં ટ્રાફિક હોવાથી આપણો રિપોર્ટ ઝડપી કરાવી આપશે.તેમની પોતાની ગાડી ધન્વંતરિ રથ માં કોરોના ના રિપોર્ટ કરાવવા ગામડે ગામડે જાય છે. ગામ માં કોરોના ના કેસો ની સંખ્યા ખૂબ જ હોવાથી આરોગ્ય વિભાગ ને જાણ કરતા સ્વૈચ્છિક રીતે કોરોના ના રિપોર્ટ કરાવવા તૈયાર થયા છીએ.

વિજય ગોગનભાઈ સોહલીયા ભરતભાઈ ગભરૂભાઈ સોહલીયા ભરતભાઈ નનુભાઈ સોહલીયા કિરીટભાઈ કરશનભાઈ માળવીયા હસમુખભાઈ રવજીભાઈ લાઠીયા દેવચંદભાઈ વલજીભાઈ સોહલીયા અરવિંદભાઈ ડાયાભાઈ લાઠીયા ભરતભાઈ બાબુભાઈ ધામી સુરત અને હરેશભાઈ દરજી ને મળો. જે પણ લોકો ને આરટી પીસીઆર ટેસ્ટ કરવો હોય તેને નીચે ના નંબર પણ જાણ કરવી જેથી તાત્કાલિક બીજો રથ બોલાવવાની ખબર પડે.હરેશભાઈ દરજી મો.૮૧૬૦૭ ૬૫૭૯૪ વિજય સોહલીયા મો.૯૯૨૫૨ ૪૭૦૧૨ ૯૯૧૩૮ ૧૦૫૪૧ની અથાગ મહેનત થી ૨૬.૦૪.૨૦૨૧ ના રોજ પણ રથ ટેસ્ટ કરવા મળશે.

(10:54 am IST)