Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

પોરબંદરના ઉમેદવાર રમેશભાઇ ધડુકનું ગોંડલમાં મતદાન

પોરબંદર લોકસભાના ઉમેદવાર રમેશભાઇ ધડુકએ તેમના પરિવાર સાથે દાશી જીવણ વિદ્યા મંદિર ખાતે સવારે દશ વાગ્યે મતદાન કર્યુ હતું ત્યારે ગોંડલના વિવિધ મતદાન મથકોની લેવાયેલ તસ્વીરો. (તસ્વીર- અહેવાલ : હરેશ ગણોદીયા, ભાવેશ ભોજાણી, ગોંડલ)

(4:04 pm IST)