Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

મોરબીમાં દર્દીઓ - વડિલો દ્વારા મતદાન

મોરબી : આજે હોસ્પિટલમાંથી આવીને દર્દીઓ તથા અન્ય વડિલોએ મતદાન કર્યું હતું. (તસ્વીર - અહેવાલ : પ્રવિણ વ્યાસ, મોરબી)

(3:50 pm IST)