Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

લાલપુરના ભણગોર ગામે ચૂંટણી બહિષ્કાર :હજુ એક પણ મત નથી પડ્યો

જામનગરના લાલપુર તાલુકાના ભણગોર ગામે લોકોએ મતદાનનો બહિષ્કાર કરાયો છે. ગામના પડતર પ્રશ્નોને લઈને ગામના લોકોએ બહિષ્કાર કર્યો છે. જેને પગલે મતદાન શરૂ થયાના ત્રણ કલાક બાદ પણ ભણગોર ગામમાં એક પણ મત નથી પડ્યો. 

(12:16 pm IST)