Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

પોરબંદરમાં લોકસભા બેઠક વિસ્તારમાં પ્રથમ ૨ કલાકમાં ૯.૧ ટકા મતદાનઃ ગોંડલમાં સૌથી વધુ ૧૦,૮૬ ટકા

પોરબંદરમાં સૌથી ઓછુ ૭.૨૫ ટકા જેતપુર ૯.૮૭ ટકા, ધોરાજીમાં ૮,૨૩ કુતિયાણા ૧૦ ટકા માણાવદર ૮.૭૫ટકા તથા કેશોદમાં ૮.૪૨ ટકા પ્રારંભની ૨ કલાકમાં મતદાન

પોરબંદર, તા.૨૩: પોરબંદર લોકસભા બેઠક વિસ્તારમાં પ્રથમ ૨ કલાકમાં સરેરાશ ૯.૦૧ ટકા મતદાન થયું હતું. ગોંડલમાં સૌથી વધુ ૧૦.૮૬ ટકા મતદાન પ્રારંભની ૅ કલાકમાં નોંધાયું છે.

પોરબંદર લોકસભા બેઠક વિસ્તારના પોરબંદરમાં સૌથી ઓછુ ૭.૨૫ ટકા, જેતપુર ૯.૮૭ ટકા, ધોરાજી ૮.૨૩ ટકા, કુતિયાણા ૧૦ ટકા, માણાવદર ૮.૭૫ ટકા તથા કેશોદ ૮.૪૨ ટકા મતદાન પ્રારંભની ર કલાકમાં સરેરાશ નોંધાયુ છે.

(12:13 pm IST)