Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

લોધીકાના ખીરસરામાં લાખાભાઇ સાગઠીયાના પિતાએ મતદાન કર્યું

ખીરસરાઃ રાજકોટ લોકસભા ૧૦ના ખીરસરા ગામના સીનિયરસિટીઝન મતદારોએ હોશે-હોશે મતદાન કરેલ જેમા રાજકોટ વિધાનસભા ૭૧ના ધારાસભ્ય લાખાભાઇ સાગઠિયા તથા તેમના પિતા જેઠાભાઇ સાગઠિયાએ પોતાના મતદાનની ફરજ અદા કરી હતી. (તસ્વીરઃ અહેવાલ ભીખુપરી ગોસાઇ ખીરસરા)

(12:04 pm IST)