Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

પરેશ ધાનાણીનું સજોડે મતદાન

ગુજરાત ધારાસભાના વિપક્ષીનેતા કોંગ્રેસના ધારાસભ્ય અને અમરેલી કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર પરેશભાઈ ધાનાણીએ ધર્મપત્ની વર્ષાબેન સાથે મંગલાબેન બાલ મંદિરમાં  કોઈ પણ જાતના ભપકા વગર સામાન્ય નાગરીકોની સાથે લાઈનમાં ઉભા રહી મતદાન કર્યુ હતું. મતદાન મથકે ધાનણી દંપતિ એકટીવા ઉપર પહોંચ્યા હતા.

(12:02 pm IST)