Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

ચોખા વિણવા કે કાંકરા ?

ગુજરાત મેદાન લોકસભા પંચાયતોની ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કયા પક્ષને મત આપી ચુંટી મોકલવાની દ્વિધામાં પડેલ પ્રજાજનો વિચાર કરતા થઇ ગયા છે. ગોંડલ કુબા પાસેબેસીને સાસુ-વહુ ચોખામાંથી કાંકરા વિણતા નજરે પડે છે. ચુંટણીમાં ચોખા જેવા પક્ષ, ઉમેદવારોને ચુંટી કાઢે અને કાંકરા જેવા પક્ષ ઉમેદવારોનો કાંકરો કાઢી મુકશે એ તો આ આવનારા એ સમય ખબર પડશે (તસ્વીર ભાવેશ ભોજાણી ગોંડલ)

(11:47 am IST)