Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

જસદણ- વિંછીયા પંથકમાં મતદાન કરતા મતદારો

 જસદણઃ લોકસભા ચૂંટણી અનુસંધાને આજે સવારથી જસદણ વિંછીયા પંથકમાં મતદાનનો પ્રારંભ થયો હતો મોડી રાત્રી સુધી નેતાઓ અને તેમના વિવિધ લાભ મેળવતા કાર્યકરો મોડી રાત્રી સુધી મોબાઇલ પર વ્યસ્ત રહી ચૂંટણી અંગે અનેકાનેક વાતચિતો કરી હતી અનેમતદાનમાં ધ્યાન રાખવું મુખ્ય વિષય રહ્યો હતો અને સવારે સજીધજી પોતપોતાના મથકોમાં મતદાન કર્યું હતું. લોકો નિભર્યતા અને આરામથી મતદાન કરી શકે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. ધારાસભ્યની પેટા ચૂંટણી જેટલો લોકોમાં ઉત્સાહ જોવા નથી મળ્યો.(તસ્વીર-અહેવાલઃ હુસામુદ્દીન કપાસી દ્વારા, જસદણ)

(9:56 am IST)