Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

હળવદના ખારીવાડીમાં સથવારા આધેડે ઝેરી દવા ગટગટાવી જીવનલીલા સંકેલી

 

હળવદના ખારીવાડી વિસ્તારના રહેવાસી દયારામભાઈ મનજીભાઈ મોરી દલવાડી (.. ૪૨) વાળા કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું છે. હળવદ પોલીસે બનાવની નોંધ કરી આધેડે ક્યાં કારણોસર દવા પીધી તે કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.

(10:05 pm IST)
  • ગુજરાતમાં પોતાના નેટવર્કમાં જબ્બર વધારો કરવા એરટેલ સાબદું:એરટેલે આજે ગુજરાતમાં તેના નેટવર્કના એકસપાન્સન માટે મેજર પ્લાન જાહેર કર્યા છે.: ગુજરાતમાં ૯ હજાર નવી સાઇટ અને ૨૦૦૦ કિ.મી.ની ફાઇબર ઓપ્ટિક લાઈન આ વર્ષમાં પાથરવામાં આવશે access_time 10:01 pm IST

  • શિવસેનાના નેતા સચિન સાવંતની ગોળી મારીને હત્યા : અજાણ્યા બંદૂકધારીઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું : હત્યા કરીને હવામાં હથિયાર લહેરાવતા ફરાર : મુંબઈના કાંદિવલીના ગોકુલનગરમાં મોડીસાંજે બનાવ : પોલીસ ઘટના સ્થળે પહોંચી : સમગ્ર વિસ્તારમાં ભારે તણાવભરી સ્થિતિ access_time 12:56 am IST

  • કર્ણાટકની ચૂંટણીમા ગરમાવો : ૨૯ એપ્રિલથી સતત ૮ દિવસમાં ૧૬ રેલીને સંબોધશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી access_time 12:56 am IST