Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

ગિરનારના વિકાસ પ્રશ્ને રજૂઆત

 જૂનાગઢ : પૂર્વ ડેપ્યુટી મેયર સ્વ.કરમણભાઇ કટારાના લઘુબંધુ વોર્ડ નં.૧૦ ના કોર્પોરેટર એભાભાઇ કટારા, બિજલભાઇ કટારા તથા રાજાભાઇ ભારાઇ વગેરેએ તાજેતરમાં ગાંધીનગર મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયે મુલાકાત લીધી હતી. દરમિયાન એભાભાઇ કટારાએ ગિરનારના વિસકાના વિવિધ પ્રશ્ને રજૂઆત કરી હતી અને ગિરનાર રોપવે યોજના વહેલી તકે કાર્યાન્વિત થાય તે અંગે રજૂઆત કરી હતી. તસ્વીરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે એભાભાઇ કટારા, બિજલભાઇ કટારા તથા રાજાભાઇ નજરે પડે છે.(તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)(૪૫.૩)

(12:21 pm IST)