Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

જામજોધપુરમાં એવીડીએસ કૉલેજ ખાતે વાર્ષિકોત્‍સવ ઉજવાયો

જામજોધપુર :  એ.વી.ડી.એસ આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજ ખાતે વાલજીભાઈ પ્રેમજીભાઈ કાલરીયાની સ્‍મળતિમાં વાર્ષિક ઉત્‍સવ નિમિતે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં વિદ્યાર્થીઓનો સન્‍માન સમારોહ ,નિવળત કોલેજ સ્‍ટાફનું સન્‍માન તથા વિદ્યાર્થીઑ દ્વારા વિવિધ કળતિઓ રજૂ કરાઈ હતી. આ પ્રસંગે કોલેજના તમામ ટ્રસ્‍ટીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના પ્રિન્‍સિપાલ કે.જી.પટેલ તથા સમગ્ર સ્‍ટાફે મોટી જહેમત ઉઠાવી હતી.(તહેવાર-અહેવાલ : દર્શન મકવાણા જામજોધપુર)

(10:57 am IST)