Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

ગોંડલઃભોજપરામાં પાણીની લાઇન તૂટી પાણી-પાણી

ગોંડલઃ ગોંડલના ૩૧ ભોજરાજપરા ખાતે પાણીની પાઇપ લાઇનનો વાલ્વ લીકેજ હોય રહેવાસીઓ દ્વારા અનેકો વાર જાણ કરવા છતાં પણ પાલિકા દ્વારા રીપેર કરવામાં ન આવતા લીકેજ વાલ્વમાંથી પાણીનો વેડફાટ થવા પામ્યો હતો. તસ્વીરમાં જાણ વરસાદ આવ્યો હોય તેવું પાણી રસ્તા પર ફરી વળયુ હોય તે તસ્વીરમાં જણાવ્યુ છે.

(11:30 am IST)