Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

જામનગર વોર્ડ નં. ૧૩માં ભાજપના ૩ અને કોંગ્રેસના ૧ ઉમેદવાર વિજેતા

જામનમગરના વોર્ડ નં. પ ના ભાજપના વિજેતા ઉમેદવારો નજરે પડે છે. (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર૩ : જામનગર વોર્ડ નં. ૧૩ ભાજપના પ્રવિણાબેન જેરામભાઇ રૂપાડીયા, બીબતાબેન મુકેશભાઇ લાલવાણી અને કેતન જયંતિલાલ નાંખવા વિજેતા થયા છે.  જયારે વોર્ડ નં.૧૩માં કોંગ્રેસના ઉમેદવાર ધવલ નંદા વિજેતા થયા છે.

(1:17 pm IST)