Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

જામનગર વોર્ડ નં. ૯માં ભાજપના ચારેય ઉમેદવારો વિજેતા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૨૩ :. જામનગર વોર્ડ નંબર ૯માં ભાજપના ચારેય ઉમેદવારોનો વિજય થયો છે. જેમાં ધર્મીના સોઢા, કુસુમ પંડયા, ધીરેન મોનાણી, નિલેશ કગથરાનો વિજય થયો છે.

(1:16 pm IST)
  • રાજકોટ વોર્ડ નં.૧૬ ભાજપના રૂચીતાબેન જોશી માત્ર ૧૧ મતથી જીત્યાઃ ફરી ગણતરીની માંગની શકયતા :વોર્ડ નં.૧૬ના ભાજપના ઉમેદવાર રૂચીતાબેન જોશીને ૮૬૦૦ અને કોંગ્રેસના રસિલાબેન ગેરૈયાને ૮૫૮૯ મત મળેલ માત્ર ૧૧ મતનો ફર્ક પડતા કોંગ્રેસ ફરીથી મતગણતરી કરાવે તેવી શકયતા access_time 3:59 pm IST

  • દેશમાં કોરોનાના ધીમીગતિએ વધતા કેસ :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,462 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,29,326 થઇ :એક્ટિવ કેસ 1,44,027 થયા: વધુ 13,659 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,24,146 થયા :વધુ 100 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56,598 થયા access_time 9:01 am IST

  • ચામુંડા વાસે ત્રણ જ દિવસમાં શ્રીલંકાના બોલિંગ કોચ પદ છોડ્યું :ત્રણ દિવસ પહેલા જ ટીમના બોલિંગ કોચ પદે નિયુક્ત થયેલા ચામુંડા વસે અચાનક રાજીનામુ આપ્યું : શ્રીલંકા ક્રિકેટ એસો, સાથે પૈસાને લઈને વિવાદ હોવાથી રાજીનામુ આપ્યાનું મનાય છે access_time 11:02 am IST