Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

બગસરામાં પોલીસ કર્મીઓ છરી વડે પર હુમલો

ટેલિફોનિક ફરિયાદના આધારે મદદે ગયેલા હેડ કોન્સ્ટેબલ સહિત 3 પોલીસ કર્મીઓ પર હુમલો

અમરેલીના બગસરામાં પોલીસ કર્મીઓ છરી વડે પર હુમલો કરાયો છે.આ અંગે મળતી વિગત મુજબ ટેલિફોનિક ફરિયાદના આધારે મદદ માટે પોલીસ કર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આરોપીએ હેડ કોન્સ્ટેબલ સહિત 3 પોલીસ કર્મીઓ પર પાછળના ભાગેથી છરી વડે હુમલો કર્યો હતો. પોલીસ કર્મીઓને ઇજા પહોંચતા સારવાર અર્થે બગસરા સરકારી હોસ્પિટલે ખસેડાયા છે

(11:46 pm IST)