Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

વંથલીમાં ટ્રક હડફેટે પાટણવાવના પ્રોઢનું મૃત્યુ

જુનાગઢ :  ધોરાજી તાલુકાના પાટણવાવના ભૂપતભાઇ રાણવા નામના આધેડ મોટર સાયકલ ઉપર ગત સાંજે વંથલીના મેંગો મારકેટ પાસેથી પસાર થતા હતા ત્યારે ટ્રક નં. જીજે-૧૧-ટીટી ૯૦૩૬ ના ચાલકે હડફેટે લેતા માથામાં ગંધીર ઇજાથી મૃત્યુ થયુ હતુ. આ બનાવમાં વંથલી પોલીસે મૃતકના પુત્ર પ્રકાશ ભુપત રાણવાની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

(12:43 pm IST)